Bharti Government Jobs

Gujarat Anganwadi Bharti 2022 | Apply Online Supervisor & Helper Post Vacancy

Gujarat Anganwadi Recruitment
Written by Job Mentor Hub

Anganwadi Recruitment Gujarat 2022 : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત દ્વારા Gujarat Anganwadi Supervisor Bharti ની નોટીફિકેશન બહાર પાડવામા આવી છે. જે ઉમેદ​વાર આંગણવાડી ભરતી માટે ઓનલાઈન અરજી કર​વા માગતા હોય તેઓ ગુજરાત આંગણવાડી પ્રવેશ ૨૦૨૨) ડબલ્યુસીડી ની ઓફીશીયલ વેબસાઇટ wcd.gujarat.gov.in પર પોતનુ અરજી ફોર્મ છેલ્લી તારીખ પેહલા જમા કરાવી દેવુ. Gujarat Anganwadi Recruitment 2022 ની વધુ મહીતી માટૅ નિચેની માહિતી જુઓ.

WCD Anganwadi Recruitment દ્વારા બહાર પાડવામાં આવેલું ભરતી માં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, પસંદગીની પ્રક્રિયા,ઉમર મર્યાદા, અરજીની ફી, પગાર ધોરણ તથા અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત માહિતી આ ICDS Gujarat Anganwadi Bharti 2022 ના આર્ટીકલ ની અંદર જોઈશું. આવી વિવિધ સરકારી ભરતી માટે આપણી વેબસાઈટ jobmentorhub.com નિયમિત મુલાકાત લેતા રહો.

Gujarat Anganwadi Bharti 2022

 

Organization NameWomen & Child Development, (WCD) Gujarat
ભરતી નામ Gujarat Anganwadi Vacancy 2022
ભરતીની કેટેગરીAnganwadi Supervisor, Worker, Mini Worker, Anganwadi Helpers, and Anganwadi Assistant.
અરજી કરવાની પ્રક્રિયાOnline
નોકરીનું સ્થળ Gujarat
Official Websitehttps://wcd.gujarat.gov.in/

 

Anganwadi Supervisor Bharti 2022 Gujarat

 

WCD Department દ્વારા ઓનલાઈન નોટીફીકેશન બહાર પાડતા ઉમેદ​વારે અરજી ઓનલાઈન કર​વાની રેહશે. ઓફલાઈન અરજી સ્વિકાર​વામા આવશે નહી. દરેક ઉમેદવાર જીલ્લા વાઈજ અરજી કર​વાની રેહશે. ઓનલાઈન અરજી કરતી વખતે જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે એમો નિચે જણાવેલ છે.

 

ગુજરાત આંગણવાડી ભરતી 2022-23 નોટિફિકેશન

 

જે ઉમેદ​વારા ૧૦ અને ૧૨ પાસ છે અને નોકરીની શોધમા છે. તેઓ માટે ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૨-૨૩ દ્વારા તક મળી શકે છે. અમે તમારા માટે આંગણવાડીમા પડતી વિવિધ સુપરવાઇઝર । હેલ્પર । કામદારની ખાલી જગ્યાઓ નુ લિસ્ટ અપડેટ કરતા રહિશુ અને તમે કેવી રિતે અરજી કરી શકો તેની પણ માહીતી અમારા આ અર્ટિકલ થી મળી શકશે.

 

Educational Qualification Anganwadi vacancy 2022

 

  • Anganwadi ભરતી માટે ઉમેદવારે વિવિધ પોસ્ટ માટે ૮મું, ૧૦મું, +૨ (મધ્યવર્તી) અથવા તે માન્ય બોર્ડ।શાળા।સંસ્થામાંથી સમકક્ષ લાયકાત હોવું આવશ્યક છે.
  • તમામ મહિલા ઉમેદવારો પાસે કમ્પ્યુટર પ્રમાણપત્ર સાથે સ્નાતકની ડિગ્રી અને કમ્પ્યુટર અથવા ૧૨મું વર્ગ અથવા તે માન્ય બોર્ડ।શાળા।સંસ્થામાંથી સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • વધુ માહીતી માટે તમે ઓફિશીયલ નોટિફિકેશન ચેક કરી શકો.

 

Required Documents for Gujarat Anganwadi Bharti 2022

 

  • ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • રહેણાંક પ્રમાણપત્ર
  • SC/ST/OBC વગેરેનુ જાતી અગેનુ પ્રમાણપત્ર​​
  • અરજીપત્રક ફોર્મ અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • અરજી પત્ર
  • ૧૦ અને ૧૨ નુ માર્કશીટ​
  • મહિલા ઉમેદવારો પાસે કમ્પ્યુટર પ્રમાણપત્ર

 

Selection Process Anganwadi Recruitment 2022

 

  • લેખિત કસોટી: આ ભરતીની ખાલી જગ્યા માટે સૌ પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવે છે. જેમાથી અગણ​વાડી ભરતીની જગ્યાના ૩ ઘણા ઉમેદ​વાર મેરીટ લિસ્ટ અધારીત આગળના પ્રોસેસ માટે જશે.
  • વ્યક્તિગત ઇન્ટરવ્યુ: આ પગલામાં, ઉમેદવારોને મેરિટ લિસ્ટ અધારીત ઇન્ટરવ્યુ માટે બોલાવે છે. અંતિમ પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ પર આધારિત છે.
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન: ઉમેદવારોને લેખિત અને ઇન્ટર્વ્યુ બનેનુ ટોટલ કરી મેરિટ લિસ્ટ બહાર પડશે. તેઓને ડોક્યુમેન્ટેશન માટે બોલાવવામાં આવશે.

 

How to Apply Online for Gujarat Anganwadi Bharti 2022-23

 

Here we share some steps in Gujarati to apply online Anganwadi Recruitment 2022-23.

  • સૌપ્રથમ ઉમેદવારે Anganwadi Bharti ની સત્તાવાર વેબસાઈટ ઓપન કરવાની રહેશે. જેની લિન્ક નિચે આપેલ છે.
  • હવે ગુજરાત આંગણવાડી સુપરવાઈઝરની ખાલી જગ્યા 2022-23 પર ક્લિક કરો
  • ન​વા પેજમા આગન​વાડી ભરતી નુ ફોર્મ ખુલશે.
  • તેમા તમારી માહીતી ધ્યાન પુર્વક વાચી અને નાખો.
  • માગેલા ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇજનો ફોટો અપલોડ કરો.
  • ઉમેદ​વારે છેલ્લે એક્વાર ફરીથી નાખેલ માહીતી ચેક કરી ફોર્મ સબમીટ કર​વાનુ રહેશે.

 

Important Link for Gujarat Job Alert

 

Apply Online :-   Click Here

Download Notification :- Click Here

Official Website :- Click Here

 

FAQ’S 

Que 1: ગુજરાત આંગણવાડી ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

Ans: ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ wcd.gujarat.gov.in મારફતે અરજી કરી શકે છે.

Que 2: આંગણવાડી ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

Ans : ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

Que 3 : હાલની તારીખમા કોઈ ભરતીની પ્રકીયા ચાલુ છે?

Ans : ના, પરતુ જ્યારે પણ ભરતી પ્રકીયા ચાલુ થશે એટલે અમે અમારી વેબસાઇટ પર તરત જ પોસ્ટ કરશુ.

Conclusion: 

મિત્રો, જો તમને અમારી આ માહીતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો જેથી કોઇપણ ઉમેદ​વાર ગુજરાત સરકારની ન​વી ભરતીમાં ફોર્મ ભર​વાનુ રહી ના જાય. અમારા ટેલેગ્રામ તથા વ્હોટસ્પ ગ્રુપ માં પણ જોડાઈ શકો છો. જેથી ન​વી ભરતી બહાર પડતા તમારા સુધી માહીતી પોહચી શકે.

Also Check:

if you have any quires regarding Gujarat Anganwadi Bharti 2022 then comment down below. we will contact with you as soon as possible. Thank You.

About the author

Job Mentor Hub

Job Mentor Hub is an Education Website. Here you can find good Job Alert, Study Material & Government Schemes Content.

Leave a Comment